Advantages Of Stock Market -સ્ટોકમાર્કેટના ફાયદા

Table of Contents

(1) સ્ટોક માર્કેટ ના ફાયદા (સારામાં સારો ધંધો )

અહીં તમારે લેવાનું અને વેચવાનું બને  કેશમાં હોય છે,જો તમારી પાસે કોઈ સ્ટોક હશે તો તમે વેચી નાખશો તમને 2 દિવસમાં પૈસા મળી જશે ,જો તમારે ગમે તેટલા સ્ટોક લેવા હોય તો પણ તમારે કેશમાં મળશે અને 2 દિવસ પછી સસ્ટોક તમારા ટ્રેડિંગ ખાતામાં દેખવા લાગશે, દુનિયામાં એક એવો ધંધો નહિ હોય જેમાં બને બાજુ કેશ ટ્રેડિંગ થતું હોય

 

(2) આ ધંધામાં 100 % Transparency છે.

દુનિયાના ના કોઈ પણ જગ્યાથી તમને સ્ટોક ના ભાવ એક્ સરખા ભાવ એન એક સમયે દેખાશે 

(3 )આ ધંધામાં કોઈ પણ જાતનું ડિસ્કાઉંટ મળતું નથી No Bulk Discount 

આ ધંધામા કોઈ પણ જાતનું ડિસકાઉન્ટ  નથી ઉલ્ટાનું તમે વધારે લેવાનું ચાલુ કરશો તો ભાવ ઉપર જવા લાગશે અને સ્ટોક મોંઘો થતો જશે ,બાકી દુનિયાં કોઈ પણ ધંધામાંમાં તમે જોશો તો જેટલો માલ વધારે લેશો તેટલું ડીસકાઉન્ટ વધારે મળશે.

(4)જયારે તમે ઈચ્છો ત્યારે આ ધંધાને બંધ કરી શકો છો 

સ્ટોક માર્કેટ આ ધંધામા જયારે તમે ઈચ્છો ત્યારે બંધ કરીને બીજો ધંધો ચાલુ કરી શકો છો પછી તમારું રોકાણ લખોમાં અથવા કરોડોમાં હોય તો પણ આગલા દિવસે તમે નક્કી કર્યું કે મારે ધંધો બંધ કરવો છે. બીજા દિવસે સવારે 9 :15 મિનિટે તમે જેટલું  ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તેમાથી માંથી Exit કરીબ શકો છો, અને ત્રણ દિવસમાં બધા પૈસા  તમારા ખાતામાં પ્રોફિટ સાથે જમા થઇ જશે.

 

તમે બીજા કોઈ પણ  ધંધામાં તમે તાત્કાલિક બંધ કરવા માંગશો તો પણ તમે બંધ કરી શકશો નહિ ,કારણે તેમાં ઘણું બધું રોકાણ  કરેલું હશે,ઇન્ફ્રાસ્ટક્ચર લાગેલું  હશે ,ઘણા બધા એમ્પ્લોય કામ કરતા હશે,ઘણો બધો માલ હશે,ઉઘરાણી બાકી હશે આ બધું તમે શોર્ટ આઉટ કરતા ઓછામાં ઓછા 1-2 વર્ષ લાગી શકે છે.

(5)આ ધંધાને બંધ કરવાની કિમંત બહુજ ઓછી છે.(Exit cost much less )

આ ધંધાને બંધ કરવાની કોઈ કિંમત નથી,કોઈ પણ જાતના નુકશાની લેવી પડતી નથી ,બાકીના ધંધામાં તમે જયારે બંધ કરવા જાવ ત્યારે ઘણી બાંધી નુકશાની કરીને બહાર નીકળવું પડે છે .

(6)Expansion Cost is Almost Nil 

ધારો તમે કોઈ ધંધાને મોટો કરવા માંગતા હોય તો તેને મોટો કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું પડે છે,સ્ટાફ વધારવો પડે ,સ્ટોક વધારવો પડે છે,નવી સિસ્ટમ બેસારવી પડે આ બધી વસ્તુ ધંધાને મોટો કરવા માટે જરૃતી છે. 

 

પરંતુ સ્ટોક માર્કેટમાં ધારો કે તમારું રોકાણ 10 લાખનું હોય અને તેને 1 કરોડ સુધી કરવા માંગતા હોય તો 1 મિનિટમાં તમારા  મોબાઈલ માંથી અથવા કમ્પ્યુટરની મદદથી ઇન્વેસ્ટમેન્ટને ને 1 કરોડનું કરી શકો છો. તેના કોઈ વધારાના ચાર્જ લાગતો નથી.

 

(7)તમારી ગેરહાજરીની ધંધા ઉપર કોઈ અસર થતી નથી.

જો તમે ધંધામા હાજર  હોય  કે ના હોય તેની ધાંધા ઉપર કોઈ અસર થતી નથી,અને કદાચ તમને થાય આજે મારે બહાર જવું  એમ છે, થોડા દિવસ તો તરત તમે શોર્ટ ટર્મ ના સોડા પ્રોફિટ બુક કરી જય શકો છો, અને જે લોન્ગ ટર્મ ના સોદા  હતા,જે છે એમજ  રહેવા દેવા અને જયારે તમે ફરીને પાછા આવછો એટલે પાછો ધંધો પેહલા હતો તેમ ચાલુ થઇ જશે . 

(8)આ ધંધાને તમે દુનિયાના કોઈ પણ જગ્યાથી હેન્ડલ કરી શકો છો. 

આ ધંધાને દુનિયાં ગમે ત્યાં તમે ફરતા હોય ત્યાંથી તમારા ફોનથી આ ધંધાને હેન્ડલ કરી શકો છો.

(9)આ ધંધો ચાલુ કરવા તમારે કોઇ લીગલ ડોક્યુમેન્ટ્રીની જરૂર પડતી નથી. 

 

દુકાન અથવા કોઈ ફેક્ટરી લાગવા માટે લીગલ  ડોક્યુમેન્ટ્રીની જરૂર પડે છે. પરુંતુ આ ધંધો તમે ખાલી એક અઢાર કાર્ડ,પાનકાર્ડ ,બેંક સ્ટેટમેન્ટ હોય  એટ્લે 1 -2 દિવસમાં તો તમારું ટ્રેડિંગ એકાઉન્ટ ખુલી જાય છે,અને તરત જ તેમાં તારે શેર ની લે વેચ કરી શકો છો.,જયારે વર્ષ પૂરું થાય એટલે Income Tax ભરી દો એટલે તમે છુટા બીજી કોઈ માથા ફૂટ નહિ. 

(10)આ ધંધામાં કોઈ Advertisement Expenses ની જરૂર પડતી નથી .

દુનિયાનનો એક પણ એવો ધંધો નહિ હોય જેમાં ધંધો ચાલુ રાખવા  Advertisement ની જરૂર ના પડતી હોય. 

(11))Start with Any Amount

આ ધંધો તમે 500 -1000 રૂપિયાથી પણ ચાલુ કરી શકો છો, તેની કોઈ લિમિટ નથી ,ધીરે ધીરે શીખતાં જશો તેમ આ ધંધો મોટો થતો જશે.,દુનિયાં એક પણ એવો ધંધો નહિ ,હોય જેને ચાલું  કરવા માટે ફંડ ની જરૂર ના પડે.,કોઈ પણ નાનામાં નાના ધંધામાં પણ કોઈ એક ફિક્સ ફંડની જરૂર પડે છે, ધંધાને ચાલુ કરવા માટે. 

(12 )કોઈ પણ વ્યક્તિ તમારા ધંધાની સાચી અવાક જાણી શક્તી નથી. 

જ્યાં સુધી તમે સામેથી કોઈને જણાવો નહિ, ત્યાં સુધી સામે વળી વ્યક્તિને તમારી આવકની ખબર પડતી નથી ,એટલે કે તમારા સાગા સબંધી, તમારા પત્નીને પણ ખબર પડતી નથી જ્યાં સુધી તમે સામેથી બતાઓ નહિ ત્યાં સુધી.

 

બીજા બધા ધંધામા તમારા કસ્ટમરની ની અવરજવરને આધારે લોકો તમારી આવકનો અંદાજો કાઢી લેતા હોય છે,આ ધંધામાં આ વ્યક્તિને આટલી તો અવાક થતી જ હશે, એવો અંદાજ કાઢી લે છે. 

(13)આ ધંધામાં ગવર્મેન્ટ નોકરીમાં જેટલી રાજા હોય છે એટલી આ ધંધામા રાજાઓ હોય છે 

અઠવાડિયામાં ખાલી સોમથી શુક્ર કામ કરવાનું અને Saturday અને Sunday ની રાજા હોય છે. 

(14)આ ધંધામાં Half Day નું working છે 

સોમ થી શુક્ર 9 થી 3:30 સુધીનું 5-6 કલાકનું અડધા દિવસનું  કામ હોય છે, બાકીના બે દિવસ તમે જે કામ કરવું હોય તે કરી શકો છો. 

(15)આ ધંધામા તમે તેજી અને મંદી બનેમાં કામ કરી શકો છો

બીજા ધંધામાં તમે તેજી હશે ત્યારે જ ધંધો કરી શકશો પરંતુ આ ધંધામાં માર્કેટ ઉપર જાય યારે અથવા નીચે આવે ત્યારે પણ  ધંધો કરી શકો છો .દુનિયાના એક પણ એવો ધંધો એવો નહિ હોય જેમાં તેજી અને મંદી  બનેમાં  આવક થતી હોય.

 

Scroll to Top