નવા લોકોને સ્ટોક માર્કેટમાં કેવા પ્રકારના પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે.
જો તમારી પાસે પ્રોપર ટ્રેડિંગનું નોલેજ નહિ હોય, તમે તમે રેન્ડમ ટ્રેડિંગ કરશો , એટલે ઘણી વાર બહુ મોટા લોસ કરી દેશો ,ઘણી વાર તમે સ્ટોકને Buy કરતા તે નીચે જવા લાગશે પરંતુ એવું નથી એવું ત્યારેજ થાય જયારે પ્રોપર નોલેજ ના હોય. રિસ્ક મેનેજમેન્ટમાં હંમેશા સ્ટોપલોસને હંમેશા વળગી રેહવું